Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આંધ્ર પ્રદેશના બાન્દ્રાપલ્લીમાં YSRCP અને TDPના કાર્યકરો વચ્ચે મારામારી :પોલીસનો હળવો લાઠીચાર્જ

તદાન દરમ્યાન બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા

આંધ્ર પ્રદેશના બાન્દ્રાપલ્લીમાં YSRCP અને TDPના કાર્યકરો વચ્ચે મારા મારી થઈ હતી  મતદાન દરમ્યાન બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા મતદાતાઓ મૂંઝવણમાં મુકાયા હતા જોકે બને પાર્ટીના કાર્યકરો વચ્ચે મારા મારીની ઘટના અંગેની જાણ પોલીસને કરવામા આવતા પોલીસે કાર્યકર્તાઓ પર લાઢી ચાર્જ કર્યો હતો.

    મળતી માહિતી મુજબ બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને મારામારી કરી હતી

(1:41 pm IST)