Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

હથેળી ઉપર મહોર લગાવી જમ્મુ-કાશ્મીરમાં હાઇવે ઉપયોગ કરવાની પરવાનગીઃ ઉમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક તસ્વીર ટવિટ  કરતા લખ્યુ છે જમ્મુ કાશ્મીરમાં લોકોને પોતાનો હાઇવે ઉપયોગ કરવા માટે આ રીતની અનુમતિ આપવામાં આવે છે એમના હાથ પર મોહર લગાવી અને લખવામાં આવે છે. ઉમરએ કહ્યું હુ ફકત લોકોની સાથે કરવામાં આવી રહેલ અમાનવીય અને અપમાનજનક વ્યવહારથી ગુસ્સામાં છુ.

(12:00 am IST)