Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચૂંટણીમાં મોદીને મત આપવાનો અર્થ પાકિસ્તાનને વોટ આપવો : પાક, સાથે અધિકૃત સાંઠગાંઠનો કોંગ્રેસનો આરોપ

પહેલા નવાઝ શરીફથી પ્રેમ અને હવે ઇમરાન ખાન તમારા પ્રિય મિત્ર! ઢોલની પોલ ખુલી ગઇ

 

નવી દિલ્હી: કોંગ્રેસે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એક નિવેદનને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે પાકિસ્તાનની મોદી સાથે અધિકૃત રીતે સાઠગાંઠ થઇ ગઇ છે. એટલા માટે ચૂંટણીમાં મોદીને વોટ આપવાનો અર્થ પાકિસ્તાનને વોટ આપવો

   કોંગ્રેસના  મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી કહ્યું, પાકિસ્તાનની મોદી સાથે અધિકૃત રીતે સાઠગાંઠ થઇ ગઇ છે. મોદીને ઓટ આપવાનો અર્થ પાકિસ્તાનને વોટ આપવો

સમાચારો અનુસાર ઇમરાન ખાને કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીની જીતની સ્થિતિમાં ભારત ને પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાની વધારે સંભાવના દર્શાવી છે. .

(12:00 am IST)