Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

યુ.કે.માં ગર્ભવતી મહિલાની હત્યાના આરોપી ભારતીય મૂળના પૂર્વ પતિ વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી શરૂ

લંડનઃ યુ.કે.માં ગર્ભવતી મહિલાની તીર મારી હત્યા કરવાના આરોપી, પૂર્વ પતિ, ભારતીય મૂળના ૫૧ વર્ષીય રમનોદગે ઉનમથલ્લેગડુ વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે આગામી સપ્તાહ દરમિયાન પૂર્ણ થવાની ધારણ છે.

ઉલ્લેખનીય છે કે આરોપીએ બદલો ફેવાની ભાવનાથી ગયા વર્ષે તેની પૂર્વ પત્નીના ઘરમાં જઇ તીર ચલાવી હત્યા કર્યાનો આરોપ છે.

 

(9:24 pm IST)