Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરશ્રી ગૌતમ રાવને એવોર્ડ : લેમેન બ્રાઝીલ રિસર્ચ ફંડ દ્વારા ર૦૧૮ની સાલના એવોર્ડ વિજેતાઓમાં સ્‍થાન મેળવ્‍યું

યુ.એસ.માં લેમેન બ્રાઝિલ રીચર્સ ફંડ દ્વારા ર૦૧૮ ની સાલ માટે પસંદ કરાયેલા  એવોર્ડ વિજેતાઓમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગૌતમ રાવએ સ્‍થાન હાંસલ કર્યુ છે.

શ્રી ગૌતમ હાર્વર્ડ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્‍ટ ઓફ ઇકોનોમિકસ, ફેકલ્‍ટી ઓફ આર્ટસ એન્‍ડ સાયન્‍સમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. જેમના પ્રોજેકટ  ‘‘અવોરકમીંગ બેરીઅર્સ ટુ એડોટશન ઓફ ઇફેકટીવ મ્‍યુનિસિપલ પોલીસીઝ'' માટે પસંદગી થઇ છે.

 

(10:54 pm IST)