Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ચાઇલ્ડ પોર્ન ડાઉનલોડ કર્યુઃ ભારતીય પાયલોટને ઉતારી યુએસથી ભારત પરત મોકલાયો : અહેવાલ

રીપોર્ટ પ્રમાણે અમેરીકી કાનુન  પ્રવર્તન અધિકારીઓઅ સેન ફ્રાસિંસ્કોમા એક ભારતીય પાયલોટને ચાઇલ્ડ પોનોગ્રાફી એકસેસ  અને ડાઉનલોડ કરવાના આરોપમા એર ઇન્ડિયાના વિમાનથી ઉતારી ભારત પરત મોકલી  આપ્યો. સમાચાર પ્રમાણે પ૦ વર્ષથી અધિક ઉંમરવાળા પાયલોટને દિલ્હી થી અમેરિકા પહેાંચતા જ યાત્રીઓની સામે હથકડી લગાવી ઉતારવામા આવ્યો.

(11:54 pm IST)