Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાજગોપાલાચારી મુખ્યમંત્રી હોવા છતાં તમિળ સ્કુલોમાં હીન્દી અનિવાર્ય કરેલ

તમિલનાડુના થોરાપલ્લીમાં ૧૦ ડીેસેમ્બર ૧૮૭૮માં જન્મેલ સ્વતંત્ર ભારતાા પ્રથમ અને છેલ્લા ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ તત્કાલીન મદ્રાસ રાજય ( અત્યારે તામિલનાડુ) ના મુખ્યમંત્રી (૧૯પર-૧૯પ૪) પદ પર રહેવા છતા તમિલ સ્કુલોમાં હીન્દી અનિવાર્ય કરેલ. રાજાજી ના નામથી પ્રખ્યાત રાજગોપાલાચારીએ કોંગ્રેસથી અલગ થઇ ૧૯પ૯માં સ્વતંત્ર પાર્ટી બનાવી હતી.

(11:46 pm IST)