Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

8 પાસ યુવાનો માટે બંપર ભરતી : નહી આપવી પડે કોઈ લેખિત પરીક્ષા: 12 જાન્યુઆરી સુધીમાં મફત કરો અરજી

NCL Recruitment 2018 એનસીએલમાં કુલ 441 પદ માટે ભરતી

નવી દિલ્હી :NCL Recruitment 2018 એનસીએલમાં અનેક પદો માટે  ભરતી થવા જઈ રહી છે. કુલ 441 પદ માટે આ  ભરતી થવા જઈ રહી છે. ઉમેદવાર માટે અંતિમ તારીખ 12 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.

પદનું નામ પદની સંખ્યા
વેલ્ડર (ગેસ અને ઈલેક્ટ્રીક) 88
ઈલેક્ટ્રીશિયન 179
ફિટર 174
કુલ 441

શિક્ષણ યોગ્યતા - એનસીવીટી-એનસીવીટીથી વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન અથવા ફીટર ટ્રેડમાં કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ ઓફ સેકન્ડરી અને આઈટીઆઈથી 8 અથવા 10 પાસ સમકક્ષ પાસ

ઉંમર મર્યાદા (01.04.2018થી) - ઓછામાં ઓછી ઉંમર 16 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, અરજી કરવા માટે કોઈ પણ ફી નથી.

મહત્વપૂર્ણ તારીખ - 10 ડિસેમ્બર 2018ના રોજ ઓનલાઈન અરજી જમા કરાવવાની તારીખ શરૂ થઈ રહી છે. 12 જાન્યુઆરી 2019 ઓનલાઈન અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ છે

આવી રીતે કરો અરજી - ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ http://nclcil.in ફોર્મ 10.12.2018 થી 12.01.2019ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે, અને અભ્યર્થી અપરેન્ટીસ પોર્ટલ પણ નોંધણી કરી શકો છો.

નોકરીનું સ્થાન - મધ્યપ્રદેશ, પસંદગી પ્રક્રિયા - પસંદગી મેરિટ આધારીત કરવામાં આવશે.

નોકરી સંબંધિત જાણકારી માટે
ઓફિશિયલ વેબસાઈટ માટે
સીધી અરજી કરવા માટે

(11:41 pm IST)