Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સીનીઅર સિટિઝનની 50 હજાર રૂપિયા સુધીની વ્યાજની આવક ઉપર TDS નહીં કપાય : આ આવક ઈન્ક્મટેક્સમાંથી બાદ મળશે : CBDT નો પરિપત્ર

ન્યુદિલ્હી : CBDT એ 6 ડિસેમ્બર 2018ના રોજ બહાર પાડેલી યાદી મુજબ 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા સીનીઅર સિટિઝનોની 50 હજાર રૂપિયા સુધીની વ્યાજની આવક ઉપર ઇન્કમટેક્સ લાગશે નહીં તેથી તેમની આ આવક ઉપર TDS નહીં કાપવા બેન્કોને સૂચના આપી દેવાઈ છે.

(12:26 pm IST)