Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

યુ.એસ.ના એટલાન્ટામા૦ સપ્તમી ફાઉન્ડશનના ઉપક્રમે મ્યુઝીક એન્ડ ડાન્સ કોમ્પીટીશન યોજાઇઃ ૭પ ઉપરાંત કલાકારોએ ભાગ લીધો

  એટલાન્ટાઃ  યુ.એસ. ના એટલાન્ટામાં સપ્તમી ફાઉન્ડેશનના ઉપક્રમે ૧ર ઓકટો. ર૦૧૯ ના રોજ યુગલ કુંજ, ડુલુથ, જર્યોજીયા મુકામે મ્યુઝીક એન્ડ ડાન્સ કોમ્પીટીશન પ્રોગ્રામ યોજાઇ ગયો.  સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીની સ્પર્ધામાં ગાયન તથા વાદન સાથે પ્રથમ વાર કુચીપુડ્ડી ડાન્સ પણ રજુ કરાયો હતો. જે અંતગર્ત ડાન્સ જજ તથા ગાયન વાદન જજ તરીકે સેવાઓ આપનાર મહિલાઓનું ચીફ ગેસ્ટ દ્વારા બહુમાન કરાયું હતુ. સ્પર્ધામાં ૭પ ઉપરાંત કલાકારોએ ભાગ લીધો હતો.

(9:04 pm IST)