Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન કર્યા

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ  કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન કરીને કોઠારી સ્વામી મહંત પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદજી (અથાણાવાળા).શ્રી વિવેકસાગરજી તથા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા )ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા

(1:57 pm IST)