Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ કયા જઈ અટકશે? આજે પણ થયો ભાવ વધારો

વિજય વસાણી દ્વારા, આટકોટ : પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અટકવાનુ નામ જ નથી લેતો. આજે ફરી પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લીટર 38 પૈસાનો વધારો થયો છે.

આ ભાવ વધારો તા.11 ના સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

 

(12:57 am IST)