Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

આંધ્ર-ઓરિસ્સા ભણી આવી રહ્યું છે ભયાનક 'તિતલી' વાવાઝોડુ

નવી દિલ્હી : ઓડીશામાં આવી રહેલ તિતલી વાવાઝોડાએ પોતાનું ભયાનક સ્વરૂપ બતાડવાનું શરૂ કર્યુ છેઃ તે હાલ ૧૦ કિ.મી.ની ઝડપે આગળ વધે છે ગુરૂવાર સવાર સુધીમાં તેની તીવ્રતા વધશે અને ૧૪પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશેઃ ઓડીશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પવન ફુંકાશેઃ અનેક જીલ્લામાં એલર્ટઃ કાલે સવારે છે ખતરો

(4:00 pm IST)