Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

નેપાળમાં ભારે વરસાદથી ભુસ્‍ખલન : બેના મોત

કાઠમાંડુ,તા. ૧૦ : નેપાળમાં સતત બે દિવસથી લોકો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે દારચુલા જીલ્લામાં ભુસ્‍ખલની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયેલ અને ૧૧ લોકો લાપતા બનેલ. ભારે વરસાદ ના પગલે અનેક જીલ્લાઓ તો પાક ધોવાય ગયેલ.

 

(2:57 pm IST)