Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જયાં મુસ્લિમ પણ અસુરક્ષિત ભારતથી શરણ માંગવા આવેલ પાક પીએમની પાર્ટીના પૂર્વ ધારાસભ્ય

         પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇસાંફના પુર્વ સિખ ધારાસભ્ય બલદેવકુમારને ભારતના પંજાબ આવી ભારત સરકારની શરણ માગી છે.

         એમણે કહ્યું કે પાકિસ્તાનમાં ફકત અલ્પસંખ્યક નહી પણ મુસલમાન પણ સુરક્ષિત નથી. કુમારએ કહ્યું જયાં અલ્પસંખ્યક છોકરીઓને ધરાર મુસલમાન બનાવવામાં આવે છે અને અલ્પસંખ્યક નેતાઓની હત્યા કરવામા આવે છે.

(11:31 pm IST)