Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

૧૯૯પ ની મિસ યુનિવર્સ ચેલ્‍સી સ્‍મીથનું ૪પ વર્ષે નિધન

વર્ષ ૧૯૯૪ ની સાલની મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુસ્‍મિતા સેન દ્વારા તાજ પહેરવાવાળી ૧૯૯પ ની મિસ યુનિવર્સ  ચેલ્‍સી સ્‍મિથનું લાંબી બીમારી બાદ ૪પ વર્ષની ઉંમરે અવસાન થયેલ છે. સુસ્‍મિતાએ ટવીટ કરી કહ્યુૅ કે મને એમની મુશ્‍કરાહટ અને ઉદાર ભાવના વધારે પસંદ હતી. ચેલ્‍સીએ ૧૯૯પ ની મીસ યુનિવર્સ પ્રતિયોગીતામા અમેરીકાનું પ્રનિનિધિત્‍વ કરેલ.

(12:38 am IST)