Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સ્‍પાઇસસ જેટ એયરલાઇન માલ પરિવહન સેવા શરૂ કરનારી પહેલી એયરલાઇન

એક અહેવાલ પ્રમાણે વિમાની કંપની સ્‍પાઇસજેટ ૧૮ સપ્‍ટેમ્‍બરથી ‘‘સ્‍પાઇસ એકસપ્રેસ''નામથી માલ પરિવહન સેવા શરૂ કરશે.  અને એની પહેલી ઉડાન સેવા દિલહી બેંગ્‍લોર વચે હશે.  સ્‍પાઇસજેટ આગળ ઉપર જણાવે છે કે  આ સેવા દિલ્‍હી-બેંગલોર-ગુવાહાટી-અમૃતસર-હોંગકોંગ અને કાબુલ(અફગાનિસ્‍તાન) સુધી આ સેવા ઉપલબ્‍ધ બનશે. સ્‍પાઇસજેટ ભારતમાં આવી માલ પરિવહન સેવા આપનારી પહેલી એરલાઇન હશે જે  અલગથી માાલ પહોંચાડવાનો વ્‍યવહાર કરશે.

(12:31 am IST)