Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

દિલ્‍હીમાં સેફટી ટેંકની સફાઇ કામગીરી કરતા પ સફાઇ કર્મી.ના મોત

એક અહેવાલ પ્રમાણે દિલ્‍હીના મોતીનગર વિસ્‍તારમાં DLF કેપીટલ ગ્રીન્‍સ ની એક મકાનની સેફટી ટેંક સફાઇ કરવા ઉતરેલા પ સફાઇ કર્મચારીના ગુંગળામણના કારણે મોત થયેલ છે. આ ઘટના બન્‍યા બાદ મૃત્‍યુ પામેલા કર્મચારીના પરિવારજનો સાથે સેંકડો લોકોએ દેખાવો કર્યા. પોલીસ મહાનિર્દેશક મોનિકા ભારદ્વાજના જણાંવ્‍યા પ્રમાણે કર્મચારીઓને જરૂરી સાધન સામગ્રી વગર કામમાં લગાડવામાં આવ્‍યા હતા.

(12:26 am IST)