Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

શેરબજાર ઉંધામાથે પછડાયું: ઇન્‍ટ્રા ડે ૪૦૦ થી વધુ પોઇન્‍ટનું ગાબડુ

ર.૩૦ કલાકે સેન્‍સેકસ ૩૯૦ તથા નીફટી ૧ર૭ પોઇન્‍ટ ડાઉન : ડોલર સામે રૂપિયો ૭ર.ર૭: અનેક શેર્સમાં વેંચવાલી

મુંબઇઃ શેર બજારમાં મંદીનો માહોલઃ ઇન્‍ટ્રા-ડે સેન્‍સેકસમાં ૪૦૪ તથા નીફટીમાં ૧ર૭ પોઇન્‍ટનું ગાબડુઃ ર.૩૦ કલાકે સેન્‍સેકસ ૩૯૦ પોઇન્‍ટ ઘટીને ૩૭૯૯૯ અને નીફટી ૧ર૭ પોઇન્‍ટ ઘટીને ૧૧૪૬૧ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭ર.ર૭ ઉપર ટ્રેડ કરે છેઃ આજે અનેક શેર્સમાં વેંચવાલીઃ સનફાર્મા-ઇન્‍ડસઇન્‍ડ બેંક તુટયાઃ ડોલર સામે રૂપિયો તુટતા શેર બજાર ઉપર અસર પડીઃ આજે રૂપિયાએ ૭ર.૬૦ નું તળીયું બતાડયું હતું: અત્‍યાર સુધીનું નીચલુ સ્‍તર.

(5:29 pm IST)