Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

HDFC બેંકના લાપતા વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીની લાશ મળી: સરફરાઝ શેખની ધરપકડ

એચડીએફસી બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સાંધવી જે છેલ્લા ઘણા દિવસથી લાપતા હતા, તેમની લાશ પોલીસને મળી આવી છે. પોલીસે આ મામલે સરફરાઝ શેખની ધરપકડ કરી છે.  

  એવું માનવામાં આવી રહ્યું છે કે સરફરાઝ શેખે સિદ્ધાર્થની લાશને કલ્યાણ હાઇવે પાસે સંતાડી હતી. પોલીસને પોતાના સૂત્રો અનુસાર આ બાબતની જાણકારી મળી હતી. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે

(1:47 pm IST)