Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ડોલર સામે રૂપિયો વધુ ગગડતા સેન્સેક્સમાં 400 અંકનો કડાકો

મુંબઈ :આજે અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ 0.93 ટકા ગગડીને 72.66ની સપાટીએ પહોચતા જ ભારતીય શેરબજારોમાં મોટો કડાકો નોંધાયો હતો. બપોરે 12.10ની આસપાસ સેન્સેક્સ અંદાજે 1 ટકા એટલે કે 401.79અંક ઘટીને 37,988.03 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી 1.14 ટકા એટલે કે 129.05 અંક ઘટીને 11,460.05 પર પહોંચી ગયો હતો.

(1:10 pm IST)