Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કોચિ એરપોર્ટ પરિચાલન રોકવા માટે નેવીએ ઉડ્ડાનો માટે ખોલ્યું પોતાનું એર સ્ટેશન

     ભારે વરસાદને લીધે પરિસરમાં પાણી ભરાવવાને કારણે કોચ્ચિ એરપોર્ટ પર વિમાનોનું પરિચાલન બંધ થયા પછી ભારતીય નૌસેનાએ કોચ્ચિમામાં આવેલ પોતાનું એર સ્ેશન આઇએનએસ ગરૂઢ નાગરિક ઉડ્ડાનો માટે ખોલી આપેલ છે.

     જયારે રાજયમાં હજુ સુધી વરસાદથી જોડાયેલ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મૃત્યુ થયા છે.

     વાયનાડમાં ભૂસ્ખલન પછી અત્યાર સુધીમાં ૬ મૃતદેહો મળ્યા છે રાજયમાં ભૂસ્ખલનના ર૪ મામલા સામે આવ્યા છે.

 

(12:00 am IST)