Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કાશ્મીર પહોંચ્યા સીતારામ યેચુરી અને ડી રાજાઃ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી

     સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી અને સીપીઆઇ મહાસચિવ ડી. રાજાને શ્રીનગર એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા છે.

     સીપીએમ એ કહ્યંુ કે યેચુરીએ પહેલા જ પ્રશાસનને બિમાર સીપીએમ ધારાસભ્ય એમ.આઇ. તારિગામી અને પાર્ટી કાર્યકર્તાઓને મળવા માટે યાત્રાની જાણકારી આપી હતી, અન તે ગેરકાનુની રીતે એમની અટકાયત કરવા પર વિરોધ પ્રદર્શિત કરે છે.

(12:00 am IST)