Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

દિલ્લીની કોર્ટએ પૂર્વ બીજેપી ધારાસભ્ય કુલદિપસિહ સેંગર પર નકકી કર્યો દુષ્કર્મનો આરોપ

દિલ્લીી કોર્ટએ બીજેપીથી દુર કરેલ ઉન્નાવ (યુપી) થી ધારાસભ્ય કુલદિપસિંહ સેંગર સામે દુષ્કર્મ અને  સહયોગી શશીસિંહ પર સગીર પિડીતાના અપહરણનો આરોપ નકકી કર્યો છે.

આ પહેલા સીબીઆઇએ કોર્ટને કહ્યું કે સેંગર અને ભાઇએ પીડિતાના પિતાને માર મારેલ અને ત્રણ પોલીસ કર્મીઓથી મળી એન ેઆર્મ્સ એકટમાં ફસાવ્યા હતા.

પોલીસની અટકાયતમાં પીડીતાના પિતાનું મોત થયુ હતુ.

(12:00 am IST)