News of Friday, 10th August 2018

મોદી-યોગી ઉપર કેમિકલ હુમલાની શકયતા : એલર્ટ જાહેર

નવી દિલ્હી : પીએમ મોદી અને યુપીના સીએમ ઉપર કેમિકલ-મેડિસીન હુમલાનો ખતરો : સુરક્ષા એજન્સીઓને મળી માહિતી : યોગીની સુરક્ષા વધારી દેવાઇ : કાશ્મીરના કેટલાક યુવાનોનું ગ્રુપ ત્રાસવાદીઓના સંપર્કમાં છે : તેમના સભ્યો યોગી ઉપર હુમલો કરી શકે છે ટ્રેનથી જમ્મુથી લખનૌ પહોંચે તેવી શકયતા આ લોકો કોઇ જનસભા કે કાર્યક્રમમાં કેમિકલ કે મેડીસીન હુમલો કરી શકે છે જૈશના કમાન્ડર મસુર અઝહરે એક ટેપ જારી કરી જેમાં તેણે મોદી-યોગી ઉપર હુમલાની વાત જણાવી છે

(3:46 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • ગુજકોટના જનરલ મેનેજર ડી.પી મિશ્રા, MD એન. એમ શર્માને સમન્સ:નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ કરાશે પુછપરછ: રાજ્યભરના વેરહાઉસના MD સંજયનંદનને પણ પાઠવાયું છે સમન્સ access_time 10:47 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST