News of Friday, 10th August 2018

એન્ટીગુઆ સરકાર ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારત સાથે સહયોગ કરશે :

એન્ટીગુઆ સરકારે વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા ભાગેડુ આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારત સાથે સહયોગ કરશે. એન્ટીગુઆના મીડિયા રિપોર્ટ્સ મુજબ વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનપ્રિત વોહરા ત્રણ ઓગષ્ટે એન્ટીગુઆ ગયા હતા અને ત્યાના વિદેશપ્રધાનને મળ્યા હતા

 

(9:03 am IST)
  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST