Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

લોકો એલએસીથી સૈનિકો હટવાની પ્રકિયા પર નજર રાખશેઃ ચિદમ્‍બરમ

વાસ્‍તવિક નિયંત્રણ રેખા (એલએસી)થી સેનાઓ હટવાના મુદ્દા પર ચીની પ્રશાસન સાથે બીજા ચરણની વાતચીત વચ્‍ચે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પી.ચિદંમ્‍બરમએ કહ્યુ કે લોકો આ પુરી પ્રક્રિયા અને એની પ્રગતિ પર નજર રાખશે. ભારતીય અને ચીની સેનાના અધિકારી પૂર્વી લદાખમા પેંગાગમીલ અને દેપસાંગ ક્ષેત્રથી પાછળ હટવા માટે બીજા ચરણની વાર્તા કરશે.

(11:31 pm IST)