Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શ્રીલંકા : હિંસામાં અત્‍યાર સુધીમાં ૮ ના મોત : રાજપક્ષેની ધરપકડની માંગ : ગૃહયુદ્ધ જેવી સ્‍થિતિ

ચાલતા યંત્રે

કોલંબો : શ્રીલંકામાં હાલમાં હિંસાનો માહોલ છે. વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના રાજીનામા બાદ સરકાર વિરોધી અને સમર્થકો વચ્‍ચે હિંસા થઇ છે. પ્રદર્શનકારીઓએ ૧ર સાંસદોના ઘરોને ફુંકી માર્યા : હવે મહિંદા રાજપક્ષેની ધરપકડની માંગ તેજ થતી જોવા મળી રહી છે.

(4:07 pm IST)