Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

દાઉદ જ નહીં પણ તેના ગુંડાઓ-સાથીઓ ઓળખાય છે અનેક નામોથી

નવી દિલ્‍હી,તા. ૧૦ : નામ બદલવામાં ફકત દાઉદ જ નહીં પણ તેના ગેંગના સભ્‍યો પણ માહીર છે જે અલગ અલગ નામોથી ઓળખાય છે. તેનો સાથી રિયાઝ ઇસ્‍માઇલ શાહબંદરને અનેક નામથી ઓળખવામાં આવે છે. જેમાં શાહ રિયાઝ અહમદ, રિયાઝ ભટકલ, મોહમ્‍મદ રિયાઝ, અહમદભાઇ, રસુલખાન, રોશન ખાન અને અઝીઝ રકખા સામેલ છે. ઇબ્રાહીમ મેમણે પોતાનું નામ ટાઇગર મેમણ, મુસ્‍તાક સિકંદર, ઇબ્રાહીમ અબ્‍દુલ રઝાક મેમણ, મુસ્‍તફા અને ઇસ્‍માઇલ રાખેલુ છે. શેખ શકીલે પોતાનું નામ છોટા શકીલ રાખેલુ છે.

 

(2:43 pm IST)