Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

૨૦ મે ની આસપાસ દેશને નવા સીબીઆઈના વડા મળી જશે: ન્યુઝફર્સ્ટ

દેશની ટોચની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ડિયા -  સીબીઆઈના વડાનું પદ ઘણા વખતથી ખાલી પડ્યું છે. હવે આ નામ લગભગ નક્કી થઈ ગયાનું અને ૨૦મી સુધીમાં જાહેર થઈ જશે તેવું જાણવા મળે છે.

(12:00 am IST)