Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

શિવરાજ સામે મુખ્યમંત્રી પદ માટે નરોત્તમ મિશ્રા ? સુત્રોચાર

ભોપાલ : ભાજપની બેઠક પૂર્વે મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં ભંગાળ સર્જનાર નરોત્તમ મિશ્રાના સમર્થનમાં સુત્રોચાર થયેલ,કેટલાક કાર્યકર્તાઓએ નારા લગાવેલ કે પ્રદેશ કા સીએમ કૈસા હો,' નરોત્તમ મિશ્રા જૈસા હો ,,'
 

(8:19 pm IST)