Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

લોકસભા ચુંટણીની ફરિયાદ માટે એપ અને હેલ્પલાઇન ૧૧૯૫૦ લોન્ચ કર્યા

મતદાનના 48 કલાક પહેલા લાઉડ સ્પીકર પર સંપુર્ણ પણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ઇવીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇવીએમને લઇ જનાર તમામ પોલીંગ પાર્ટીઓની ગાડીમાં જીપીએસ લગાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વીડિયો ગ્રાફી થશે. પંચે લોકસભા ચૂંટણી હેલ્પલાઇન 1950 ઇશ્યું કર્યું છે. આ ઉપરાંત ફરિયાદ માટે એપ પણ લોન્ચ કર્યો છે. તેમાં ફરિયાદ કર્યાનાં 100 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચના કંટ્રોલ રૂમમાં 24 કલાક ફરિયાદ કરી શકાશે.

(11:30 pm IST)