Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશા સહિત ૪ વિધાનસભા માટે પણ લોકસભા સાથેજ ચૂંટણી યોજાશે : ચૂંટણી પંચ

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી સાથે નહિ યોજાય : સુનિલ અરોરા ૯ માર્ચના પેન્ડિંગ હોય તે તમામ પેટા ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ યોજાશે...

(7:34 pm IST)