-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Monday, 10th February 2020
" સેવા દિવાલી " : યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીનું પ્રશંશનીય કૃત્ય : જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા 55 હજાર ડોલર ભેગા કર્યા
ન્યુજર્સી : છેલ્લા 2 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા કાર્યરત યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી દ્વારા રકમ ભેગી કરી ભૂખ્યા જનોની આતરડી ઠારવા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.જે અંતર્ગત ગયા વર્ષે 18 હજાર ડોલર ભેગા કર્યા બાદ આ વર્ષે આ સેવાકીય કાર્યને હિન્દૂ ,શીખ ,જૈન ,સહીત વિવિધ કોમ્યુનિટીનો સહયોગ મળતા 55 હજાર ડોલર ભેગા થઇ શક્યા હતા.જેના થકી તૈયાર કરાયેલા ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં એક હજાર જેટલા વોલન્ટિયર્સ મદદરૂપ થયા હતા.જે માટે હિન્દૂ સ્વયંસેવક સંઘનો પણ સહયોગ મળ્યો હતો.
(2:02 pm IST)