Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શ્રીનગર - જમ્મુ હાઈવે ઉપર ટ્રાફીક જામ : ૨૦ કિ.મી. સુધી લાંબી...લાંબી... ગાડીઓના થપ્પા

આરસીસી બેન્કના સીઈઓ શ્રી પુરૂષોત્તમભાઈ પીપળીયાઍ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ છે કે શ્રીનગર - જમ્મુ હાઈવે ઉપર છેલ્લા ૫ કલાકથી ભારે ટ્રાફીક જામ સર્જાયો છે : ૨૦ કિ.મી. સુધી ગાડીઓ લાંબી.... લાંબી... લાઈનો જાવા મળે છે. પહાડો ઉપરથી રસ્તા ઉપર પથ્થરો પડી રહ્ના હોય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.

(12:33 pm IST)