Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

દેશના 500 જેટલા સાંસદ ,ધારાસભ્યો,અને એમએલસી સભ્યોને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નોટીશ ફટકારી

કપિલ સિમ્બલ,પી,ચિદમ્બરમ,મીનાક્ષી લેખી,અભિષેક મનુ સિંઘવી,કે ટી એસ તુલસી,પરાસરન ,પિનાકી મિશ્રા ભુપેન્દ્ર યાદવ સતીશ મિશ્રા,અશ્વિનીકુમાર સહિતનો સમાવેશ


નવી દિલ્હી :દેશના 500 જેટલા સાંસદ ,ધારાસભ્યો,અને એમએલસી સભ્યોને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કારણદર્શક નોટીશ ફટકારીછે જેમાં કપિલ સિમ્બલ,પી,ચિદમ્બરમ,મીનાક્ષી લેખી,અભિષેક મનુ સિંઘવી,કે ટી એસ તુલસી,પરાસરન ,પિનાકી મિશ્રા ભુપેન્દ્ર યાદવ સતીશ મિશ્રા,અશ્વિનીકુમાર સહિતનો સમાવેશ થાય છે લોકોએ ચૂંટાયા પછી પણ લો ની પ્રેક્ટિસ ચાલુ રાખી છે

  એડવોકેટ અશ્વિનીકુમાર મિશ્રાએ બધા સરકાર પાસેથી પગાર મેળવતા હોવાથી તેમના ઉપર પ્રેકટીસી કરવા સામે પ્રતિબંધ લાદવા માંગણી કરી છે

  બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એડવોકેટ લો ની જોગવાઈ મુજબ સરકાર પાસેથી પગાર મેળવતા હોય તેવા લોકો વકીલાત કરી શકે નહીં જોગવાઈઓ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 500 જેટલા લોક પ્રતિનિધિઓ સામે કારણદર્શક નોટિસો કાઢી છે

 લોક પ્રતિનિધિ અને વકીલ બંને રોલને લીધે હિતોના ટકરાવ તરફ શ્રી ઉપાધ્યાયે ધ્યાન દોર્યું છે

(11:42 pm IST)