Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રાજકોટમાં કોરોનાનું તાંડવ યથાવત : સાંજે 56 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 92 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 11,796 થયો : 93 દર્દીઓએ કોરોનાને હરાવ્યો : હાલ 830 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : શહેરમાં સાંજે 56અને બપોરે 36 સાથે આજે કુલ 92 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 56 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 11,796 થયા છે. હાલમાં 830 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 93 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:07 pm IST)