Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સમુદ્રની નીચે બનેલ દુનિયાની પ્રથમ રાઉન્ડ અબાઉટ ટનલ

સમુદ્રની નીચે બની વિશ્વની સૌથી પ્રથમ રાઉન્ડ અબાઉટ ટનલ ફેરો ટાપુનાં સ્ટ્રેમોય અને આઇસ્ટુરોયને જોડશે. ૧૧ કિ. મી. લાંબી આ ટનલ ૧૭ ડીસેમ્બરથી લોકો માટે ખુલ્લી મુકાશે.

(3:20 pm IST)