Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

શિલમ પાસે ફરી થઇ હિમવર્ષા

શિમલા પાસે હિમાલયની પર્વતમાળામાં ગઇકાલે ફરીથી હિમવર્ષા થઇ હતી. આને કારણે પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય એવું લાગતું હતું.

 

(3:46 pm IST)