Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


હાફિઝને અમેરિકા વિરૂદ્ધ મળ્યો નવો મુદ્દો

ઈઝરાયલની રાજધાની તરીકે જેરૂસલેમને માન્યતા આપવાના અમેરિકાના નિર્ણયના વિરોધમાં મુંબઈ-અટેકના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદે ગઈકાલે લાહોરમાં એક રેલીનું આયોજન કર્યુ હતુ અને તમામ મુસ્લિમ દેશોને અમેરિકા સામે સંગઠિત થવાની અપીલ કરી હતી.

 

(3:41 pm IST)