Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

નૂતનવર્ષે મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રવધુએ દ્રારકાધીશના કર્યા દર્શન

નૂતનવર્ષનો પ્રારંભ દેવદર્શનથી કર્યો :ગિરિરાજ ગોવર્ધનની પૂજા અર્ચના કરી

મુંબઈ :દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકામર્ચન્ટે નૂતન વર્ષનો આરંભ દેવદર્શનથી કર્યો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટસવારે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા.

તેઓ નવા વર્ષના પ્રસંગે ભગવાન દ્વારકાધીશનાઆશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમણે દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન કરીદ્વારકાધીશજીની પાદુકા પૂજન કર્યું હતુ.દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવતા અંબાણીપરિવારના પુત્ર-પુત્રવધુએ ગિરિરાજ ગોવર્ધન પૂજા અર્ચના પણ કરી હતી.

(12:00 am IST)
  • આજે દેશભરમાં ભાઈબીજની ઉજવણી :બહેનના ઘરે જઈ ભાઈઓ ઊજવશે ભાઈબીજ :બહેનના ઘરે ભાઈના જમવા જવાનો રિવાજ :PM મોદીએ દેશવાસીઓને શુભકામના આપી :રાષ્ટ્રપતિએ પણ ભાઈબીજની શુભકામના આપી access_time 11:49 am IST

  • દિલ્હીમાં ફરી લાગુ પડી શકે ઓડ-ઈવન: 48 કલાકમાં હવા નહીં સુધરે તો લેવાશે નિર્ણય:સરકાર દ્વારા આ અંગે તૈયારી કરવામાં આવી access_time 10:13 pm IST

  • ભરૂચ જિલ્લામાં ભાઈ અને બહેનનો અખંડ પ્રેમનું પ્રતિક એવા ભાઈબીજની શ્રધ્ધાભેર ઉજવણી : ભાઈના લાંબા આયુષ્યની બહેનોએ કામના કરી access_time 6:44 pm IST