Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મધ્યપ્રદેશના વ્યાપંમ ગોટાળા સાથે સંકળાયેલા ડો. આનંદ રાય અને આશિષ ચતુર્વેદીને વિધાનસભા ચૂંટણીની ટિકિટ

મધ્યપ્રદેશના વ્યાપમ ગોટાળામાં સંકળાયેલા ડો. આનંદ રાય અને આશિષ ચતુર્વેદીને  જય આદિવાસી યુવા શકિત (જયસ) એ વિધાનસભા ચૂંટણી માટે ટિકીટની પેશકશ કરેલ છે.  ડો. રાયને ઇંદોર જયારે ચતુર્વેદીને ગ્વાલિયર પૂર્વથી ટીકીટ આપવામાં આવી. જયારે  હાલમાં બંનેએ  ચૂંટણી લડવા માટે  અંતિમ નિર્ણય નથી કર્યો.

(11:53 pm IST)