Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વિવેકની કાર પોલીસની બાઇક સાથે ટકરાઇ નથીઃ હત્યા કેસમાં એસઆઇટીનો ખુલાસો

એક અહેવાલ પ્રમાણે  લખનૌમાં એપલના એરીયા મેનેજર વિવેક તિવારીની હત્યા મામલાની તપાસ કરી રહેલ એસ.આઇ.ટી.ની ટેકનીકલ  ટીમએ કહ્યું કે વિવેકની કાર પોલીસ(સીપાહી)ની  બાઇક સાથે અથડાઇ ન હતી. જયારે પોલીસ પ્રશાંત ચૌધરીનો દાવો હતો કે વિવેકએ બાઇકને કચડવાની કોશિષ કરી હતી. અને બચાવમાં  એમણે ફાયરીંગ કરેલ.

 

(11:52 pm IST)