Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

આજે ડોલર સામે રૂપિયો થયો ૭૪.ર૬

મુંબઇ : ડોલર સામે રૂપિયો સતત તુટતો જાય છેઃ આજે ૧.૩૦ કલાકે રૂપિયો ૭૪.ર૬ ઉપર પહોંચી ગયો હતો. શરૂઆતમાં તે ૭૩.૯૦ ઉપર ખુલ્યો હતો પણ બાદમાં તે ધડામ થઇ ગયો હતો.

(3:45 pm IST)