Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અમર્ત્ય સેન અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર એકમાત્ર ભારતીય : પ્રથમ એશિયાઇ વ્યકિત

૩ નવેમ્બર ૧૯૩૩ ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં જન્મેલ  અમર્ત્ય સેન અર્થશાંસ્ત્રના ક્ષેેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર એકમાત્ર ભારતીય અને પ્રથમ એશિયાઇ વ્યકિત છે. અમર્ત્ય સેન ને આ પુરસ્કાર ૧૯૯૮ માં વેલફેયર ઇકોનોમીકસ અને સોશ્યલ ચ્વોઇસ શ્યોરી માટે આપવામાં આવેલ. આ ઉપરાંત અમર્ત્ય સેન ને ભૂખમરાના કારણો પર કામ કરવા માટે પણ જાણીતા છે.

(12:00 am IST)