Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નિરવ મોદીએ કેનેડામાં લખણ ઝળકાવ્યાઃ કેનેડીયનને નકલી હીરાની ૧.૪૮ કરોડની અંગુઠી વેંચી : ગર્લફ્રેન્ડને અપાતા ભાંડો ફુટયો : થઇ ગયું બ્રેકઅપ

એક કેનેડિયન વ્યકિતનો દો છે કે  પીએનબી સાથે છેતરપીંડીના આરોપી નીરવ  મોદીએ એમણે રૃા. ૧.૪૮ કરોડ ની કિંમતની ર નકલી  હીરાની વીંટીઓ વેચેલ. આ વ્યકિતના કહેવા મુજબ તેમણે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા અને આપવા આ અંગુઠી  ખરીદેલી. અને અંગુઠીની અસલીયત જાણવા મળતા એમનો બ્રેકઅપ થયેલ. આ  શખ્સે કહ્યું કે નિરવ મોદીએ મા રૃ જીવન બરબાદ કરી નાખ્યું.

(12:00 am IST)