Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પાયલટ બન્યા પછી યુવકે પોતાના ગામના વડીલોને કરાવી વિમાનમાં મફત મુસાફરી

પંજાબના આદમપુર જિલ્લાના સારંગપુર ગામના વિકાસ જ્યાનીએ પાઈલટ બન્યા પછી પોતાના ગામમાં 70 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વડીલોને અમૃતસર સુધી ફ્રી મુસાફરી કરાવી હતી

   આ યુવકે  પોતાના ગામના વડીલોને વચન આપ્યુ હતુ કે, તે પાયલટ બન્યા પછી ફ્રી વિમાનની મુસાફરી કરાવશે. આ વડીલોમાં મોટાભાગના પ્રથમ વાર પ્લેનમાં બેઠા હતા. જેની ખુશી સ્પષ્ટ રીતે તેના ચહેરા પર જોઈ શકાય છે.

(8:34 pm IST)