Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કાશ્મીરી વિદ્યાર્થીઓને મદદની ઓફર માટે જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળી ધમકી

         કોલકતામાં આવેલલ જાદવપુર યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ કહ્યંુ છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓને મદદની ઓફર કરનારા વિદ્યાર્થીઓન કોલ કરી ધમકાવ્યા અને પરેશાન કરવામા આવ્યા.

         વિદ્યાર્થીનીના જણાવ્યા અનુસાર ૩ થી ૪ આંકડાના અજીબ નંબરોથી વિદ્યાર્થીઓને કોલ કરી અશ્લીલ અને આપતિજનક ટિપ્પણી કરવામાં આવી એક વિદ્યાર્થીએ કહ્યૂં કે આની પાછળ બીજેપીનો હાથ છે.

(12:00 am IST)