Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અફઝલ ગુરૂનુ અધુરૂ કામ પુંરૂ કરવાનો વિચાર મુર્ખતા પૂર્ણઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

         ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ઇન્દોરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું છે કે અમુક લોકો વિચારે છે કે તે અફઝલ ગુરૂનુ અધુરુ કામ પુરુ કરશે.

         આ વિચાર મુર્ખતાપૂર્ણ અને શરમજનક છે અફઝલ ગુરુએ વર્ષ ર૦૦૧માં સંસદને બોંબથી ઉડાવી દેવાની કોશિષ કરી હતી જેના માટે ર૦૧૩ માં એને ફાંસી આપવામા આવી હતી.

(12:00 am IST)