Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મોદી દલિત વિરોધીઃ ૨૦૧૯માં એકજુથ થઇને હરાવીશુ

એકટ અને અનામત સાથે જોડાયેલા મુદ્દા અંગે દલિત-સમુદાય મોદી સરકારથી નારાજ છે. આ બધાની વચ્ચે પાટનગર દિલ્હીના જેતર-મંતર પર પ્રદર્શનમાં ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોંચ્યા રાહુલગાંધીએ મોદી પર પ્રહાર કરીને કહ્યું કે મોદીના દિલમાં દલિતો માટે કોઇ જગ્યા નથી. રાહુલે કહ્યું કે પી.એમ મોદીના વિચારો દલિત વિરોધી છે. અને સાથે મળીને હરાવીશું.

(3:47 pm IST)